ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી નો 14 મો પદવીદાન સમારંભ
January 3, 2025 2025-01-03 3:06ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી નો 14 મો પદવીદાન સમારંભ
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી નો 14 મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં મહિલા કોલેજના બીસીએ વિભાગની રિયા ઈશ્વરભાઈ સેંઘાણી એ સ્નાતક કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી સંસ્થા નું નામ રોશન કર્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ વરસાણીએ રિયાને અભિનંદનસહ સફળ ભવિષ્યની શુભકામનાઓ આપી હતી.

