ભુજ તાલુકા કક્ષાના કલા મહાકુંભ 2024-25
January 3, 2025 2025-01-03 3:00ભુજ તાલુકા કક્ષાના કલા મહાકુંભ 2024-25
ભુજ તાલુકા કક્ષાના કલા મહાકુંભ 2024-25 માં શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ વિવિધ સ્પર્ધામાં વિજેતા થઈ હતી. જેમાંથી સુગમ સંગીત (પ્રથમ) રબારી નાથીબેન મામુભાઈ, લોકન્રૃત્ય (દ્વિતીય) શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ, વક્તૃત્વ (દ્વિતીય) જોશી વિશ્વા કપિલભાઈ, એક પાત્રીય અભિનય (ત્તૃતીય) ડવ વિધિ ઘનશ્યામભાઈ.
આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કીર્તિભાઈ વરસાણીએ વિદ્યાર્થીનીઓને અભિનંદન આપ્યા હતા તેમજ કૉલેજ ના આચાર્યા ડૉ. હિનાબેન ગંગરે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.