પોલીસ લોકોનો મિત્ર છે; દીકરીઓને સુરક્ષિત રહેવા અનુરોધ
October 25, 2024 2024-10-25 3:53પોલીસ લોકોનો મિત્ર છે; દીકરીઓને સુરક્ષિત રહેવા અનુરોધ
ભુજ, તા. ૨૩ : પોલીસ ‘શી’ ટીમ ભુજ દ્વારા મુક્તજીવન સ્વાપીબાપા મહિલા કોલેજ ખાતે પોલીસ અધીક્ષક વિકાસ સુંડાની વિશેષ ઉપસ્થિતિમાં આગામી દિવાળી તહેવાર તથા વેકેશન અનુસંધાને મહિલા જાગૃતિ અને સાઇબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો.




