News and Blog

એજ્યુકેશન ફસ્ટ …એજ્યુકેશન મસ્ટ…’

Uncategorized

એજ્યુકેશન ફસ્ટ …એજ્યુકેશન મસ્ટ…’

આજરોજ સવારે 6:30 કલાકે જૈન સંપ્રદાયના પ્રશમ રસનિધિ આગમ દીવાકર પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મહોદય સાગર સૂરીશ્વરજી મહારાજા સાહેબ પોતાના શિષ્ય સમુદાય સાથે શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ માં પધારી શુભેચ્છા મુલાકાત લીધી. સંસ્થાની મુલાકાત લઈ જણાવ્યું કે,
‘એજ્યુકેશન ફસ્ટ …એજ્યુકેશન મસ્ટ…’ ને શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ સાર્થક કર્યું છે. સંસ્થાનના આચાર્ય સ્વામી શ્રી પુરુષોત્તમ પ્રયદાસજી સ્વામીશ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી ગર્લ્સ એજ્યુકેશનની પહેલ કરી સમાજની ખરી સેવા કરી છે. આચાર્ય સ્વામી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી ના માર્ગદર્શન સાથે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કિર્તીભાઈ અને કોલેજ પરિવારને અભિનંદન આપતા આશીર્વાદ સાથે જણાવ્યું હતું કે ઉચ્ચ શિક્ષણ આવી શિક્ષણ અને સંસ્કાર આપતી સંસ્થામાં જ લેવું જોઈએ. એવી લાગણી સાથે પ્રસન્નતા અનુભવી હતી.

Leave your thought here

Your email address will not be published. Required fields are marked *

Categories